October 27, 2021

The World Live Breaking News Coverage & Updates IN ENGLISH

શર્લિને શિલ્પાને જ્ઞાન આપ્યું:શર્લિને શિલ્પા શેટ્ટી પર કટાક્ષ કર્યો, સ્ટેજ પર રાની લક્ષ્મીબાઈ વિશે વાત કરવી સરળ છે, તમારા પેલેસમાંથી અને પોર્નની દુનિયામાંથી બહાર નીકળો

1 min read
, શર્લિને શિલ્પાને જ્ઞાન આપ્યું:શર્લિને શિલ્પા શેટ્ટી પર કટાક્ષ કર્યો, સ્ટેજ પર રાની લક્ષ્મીબાઈ વિશે વાત કરવી સરળ છે, તમારા પેલેસમાંથી અને પોર્નની દુનિયામાંથી બહાર નીકળો, The World Live Breaking News Coverage & Updates IN ENGLISH
Share This :

3 કલાક પહેલા

  • કૉપી લિંક
, શર્લિને શિલ્પાને જ્ઞાન આપ્યું:શર્લિને શિલ્પા શેટ્ટી પર કટાક્ષ કર્યો, સ્ટેજ પર રાની લક્ષ્મીબાઈ વિશે વાત કરવી સરળ છે, તમારા પેલેસમાંથી અને પોર્નની દુનિયામાંથી બહાર નીકળો, The World Live Breaking News Coverage & Updates IN ENGLISH
  • શર્લિને એક ઈન્ટરવ્યુની વીડિયો ક્લિપ સોશિયલ મીડિયા પર શેર કરી
  • શિલ્પાને સલાહ આપતા કહ્યું કે,હકીકતની દુનિયામાં જઈ પીડિત મહિલાઓની મદદ કરો

શર્લિન ચોપરાએ એક નવી સોશિયલ મીડિયા પોસ્ટમાં શિલ્પા શેટ્ટી પર નિશાન સાધ્યું છે. શર્લિને એક ઈન્ટરવ્યુની વીડિયો ક્લિપ સોશિયલ મીડિયા પર શેર કરી છે અને તેના કેપ્શનમાં લખ્યું છે કે, તમે ટીવી પર સાષ્ટાંગ દંડવત પ્રણામ કરો છો. જે કલાકારોની કલાથી તમે પ્રભાવિત થાઓ છો. કૃપા કરીને રીલ લાઈફમાંથી બહાર આવીને હકીકતની દુનિયામાં જઈ પીડિત મહિલાઓની થોડી વધારે સહાનુભૂતિ મેળવો. વિશ્વાસ રાખો આખી દુનિયા તમને સાષ્ટાંગ દંડવત કરશે. ઈન્ટરવ્યુમાં તેને એવું પણ કહ્યું કે, મંચ પર બેસીને રાણી લક્ષ્મીબાઈ અંગે વાત કરવી સરળ છે. પોતાના આલિશાન પેલેસમાંથી બહાર નીકળો, પોર્નની દુનિયામાંથી બહાર નીકળો.

શું કહ્યું હતું શિલ્પાએ
થોડા દિવસો પહેલા શિલ્પાએ સુપર ડાન્સર ચેપ્ટર 4માં કહ્યું હતું, હું જ્યારે પણ ઝાંસીની રાણી વિશે સાંભળું છું ત્યારે મને સમાજનો ચહેરો દેખાય છે. કેમ કે આજે પણ મહિલાઓએ પોતાના અધિકાર માટે, પોતાના પતિ બાદ, પોતાના અસ્તિત્વ માટે, તેના બાળકો માટે લડવું પડે છે. લક્ષ્મી બાઈની કહાની, બધી મહિલાઓને તેમની જિંદગીની લડાઈ લડવા માટે પ્રેરિત કરે છે. ઝાંસીની રાણી હકીકતમાં એક સુપરવુમન હતી. આ રિયાલિટી છે, આપણો ઈતિહાસ છે અને મને ગર્વ થાય છે કે આપણે આવી નિડર મહિલાઓના દેશમાં જન્મ્યા છીએ.

, શર્લિને શિલ્પાને જ્ઞાન આપ્યું:શર્લિને શિલ્પા શેટ્ટી પર કટાક્ષ કર્યો, સ્ટેજ પર રાની લક્ષ્મીબાઈ વિશે વાત કરવી સરળ છે, તમારા પેલેસમાંથી અને પોર્નની દુનિયામાંથી બહાર નીકળો, The World Live Breaking News Coverage & Updates IN ENGLISH
, શર્લિને શિલ્પાને જ્ઞાન આપ્યું:શર્લિને શિલ્પા શેટ્ટી પર કટાક્ષ કર્યો, સ્ટેજ પર રાની લક્ષ્મીબાઈ વિશે વાત કરવી સરળ છે, તમારા પેલેસમાંથી અને પોર્નની દુનિયામાંથી બહાર નીકળો, The World Live Breaking News Coverage & Updates IN ENGLISH

19 જુલાઈએ રાજની ધરપકડ થઈ હતી
શિલ્પાના પતિ રાજ કુંદ્રાને 19 જુલાઈના રોજ પોર્ન ફિલ્મોના કેસમાં ન્યાયિક કસ્ટડીમાં મોકલવામાં આવ્યો હતો. રાજ પર આરોપ છે તે ન માત્ર પોર્ન કારોબારમાં પૈસાનું રોકાણ કરતો પરંતુ મોટો નફો પણ કમાતો. આ મામલે રાજને થોડા દિવસ પહેલા જ જામીન મળ્યા છે.

, શર્લિને શિલ્પાને જ્ઞાન આપ્યું:શર્લિને શિલ્પા શેટ્ટી પર કટાક્ષ કર્યો, સ્ટેજ પર રાની લક્ષ્મીબાઈ વિશે વાત કરવી સરળ છે, તમારા પેલેસમાંથી અને પોર્નની દુનિયામાંથી બહાર નીકળો, The World Live Breaking News Coverage & Updates IN ENGLISH

રાજની ધરપકડ થયા બાદ શિલ્પાએ પોતાના વર્ક કમિટમેન્ટ્સથી અંતર બનાવી લીધું હતું અને તે રિયાલિટી ટીવી શો સુપર ડાંસર ચેપ્ટર 4ના શૂટિંગ પર પણ નહોતી જતી, જેમાં તે જજની ભૂમિકામાં છે. શિલ્પાએ છેલ્લા ત્રણ સપ્તાહ સુધી કોઈ શૂટિંગ નહોતું કર્યું અને તેને રિપ્લેસ કરવાના સમાચાર પણ હતા પરંતુ શિલ્પા શોમાં પાછી આવી ગઈ.

અન્ય સમાચારો પણ છે…
Share This :
Copyright © All rights reserved. | Newsphere by AF themes.