January 18, 2022

The World Live Breaking News Coverage & Updates IN ENGLISH

સેલેબ્સ વેડિંગ:મોહિત રૈનાએ વર્ષના પહેલા જ દિવસે ગર્લફ્રેન્ડ સાથે લગ્ન કરીને ફેન્સને સરપ્રાઈઝ આપી; સો. મીડિયા પર ફોટા શેર કર્યા

1 min read
, સેલેબ્સ વેડિંગ:મોહિત રૈનાએ વર્ષના પહેલા જ દિવસે ગર્લફ્રેન્ડ સાથે લગ્ન કરીને ફેન્સને સરપ્રાઈઝ આપી; સો. મીડિયા પર ફોટા શેર કર્યા, The World Live Breaking News Coverage & Updates IN ENGLISH
Share This :

  • Gujarati News
  • Entertainment
  • Mohit Raina Surprised Fans By Marrying His Girlfriend On The First Day Of The Year; Hundred Shared Photos On Media

2 કલાક પહેલા

  • કૉપી લિંક
, સેલેબ્સ વેડિંગ:મોહિત રૈનાએ વર્ષના પહેલા જ દિવસે ગર્લફ્રેન્ડ સાથે લગ્ન કરીને ફેન્સને સરપ્રાઈઝ આપી; સો. મીડિયા પર ફોટા શેર કર્યા, The World Live Breaking News Coverage & Updates IN ENGLISH
  • ટીવી સિરિયલ ‘દેવો કે દેવ મહાદેવ’ના એક્ટરે શનિવારે પોતાની ગર્લફ્રેન્ડ અદિતિ સાથે લગ્ન કર્યા

ટીવી સિરિયલ ‘દેવો કે દેવ મહાદેવ’ સિવાય ‘ઉરી’ અને ‘શિદ્દત’ જેવી ફિલ્મોમાં જોવા મળેલા એક્ટર મોહિત રૈનાએ વર્ષના પહેલા જ દિવસે પોતાના ફેન્સને સરપ્રાઈઝ આપી દીધી. તેણે શનિવારે પોતાની ગર્લફ્રેન્ડ અદિતિ સાથે લગ્ન કર્યા. એક્ટરે જાતે સોશિયલ મીડિયા અકાઉન્ટ પર આ લગ્નની તસવીરો શેર કરીને ફેન્સને જાણકારી આપી છે.

મોહિતે ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર તસવીરો શેર કરીને લખ્યું, ‘પ્યાર કિસી બાધા કો નહીં જાનતા. યે સીમાઓં કો પાર કર લેતા હૈ, બાડ સે છલાંગ લગાતા હૈ, દીવારોં કો પાર કર પૂરી આશાઓ કે સાથે અપની મંજિલ પર પહુંચતા હૈ’. આશા અને પરિવારના આશીર્વાદની સાથે હવે અમે બે નહીં પણ એક છીએ. આ નવા સફર માટે તમારો પ્રેમ અને આશીર્વાદ જોઈએ. અદિતિ અને મોહિત.

, સેલેબ્સ વેડિંગ:મોહિત રૈનાએ વર્ષના પહેલા જ દિવસે ગર્લફ્રેન્ડ સાથે લગ્ન કરીને ફેન્સને સરપ્રાઈઝ આપી; સો. મીડિયા પર ફોટા શેર કર્યા, The World Live Breaking News Coverage & Updates IN ENGLISH

મોહિતે ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર તસવીરો શેર કરી.

, સેલેબ્સ વેડિંગ:મોહિત રૈનાએ વર્ષના પહેલા જ દિવસે ગર્લફ્રેન્ડ સાથે લગ્ન કરીને ફેન્સને સરપ્રાઈઝ આપી; સો. મીડિયા પર ફોટા શેર કર્યા, The World Live Breaking News Coverage & Updates IN ENGLISH

દેવો કે દેવ મહાદેવ’ સિવાય ‘ઉરી’ અને ‘શિદ્દત’ જેવી ફિલ્મોમાં જોવા મળેલા એક્ટર મોહિત રૈનાએ વર્ષના પહેલા જ દિવસે પોતાના ફેન્સને સરપ્રાઈઝ આપી.

, સેલેબ્સ વેડિંગ:મોહિત રૈનાએ વર્ષના પહેલા જ દિવસે ગર્લફ્રેન્ડ સાથે લગ્ન કરીને ફેન્સને સરપ્રાઈઝ આપી; સો. મીડિયા પર ફોટા શેર કર્યા, The World Live Breaking News Coverage & Updates IN ENGLISH

આશા અને પરિવારના આશીર્વાદની સાથે હવે અમે બે નહીં પણ એક છીએ. આ નવા સફર માટે તમારો પ્રેમ અને આશીર્વાદ જોઈએ. અદિતિ અને મોહિત.

, સેલેબ્સ વેડિંગ:મોહિત રૈનાએ વર્ષના પહેલા જ દિવસે ગર્લફ્રેન્ડ સાથે લગ્ન કરીને ફેન્સને સરપ્રાઈઝ આપી; સો. મીડિયા પર ફોટા શેર કર્યા, The World Live Breaking News Coverage & Updates IN ENGLISH

તસવીરોમાં મોહિત સફેદ રંગની શેરવાનીમાં જોવા મળી રહ્યો છે. તેની પત્ની અદિતિએ લાલ, લીલા કલરનો મલ્ટીકલર ટ્રેડિશનલ લહેંગો પહેર્યો હતો.

, સેલેબ્સ વેડિંગ:મોહિત રૈનાએ વર્ષના પહેલા જ દિવસે ગર્લફ્રેન્ડ સાથે લગ્ન કરીને ફેન્સને સરપ્રાઈઝ આપી; સો. મીડિયા પર ફોટા શેર કર્યા, The World Live Breaking News Coverage & Updates IN ENGLISH

આ એક ઈન્ટિમેટ વેડિંગ સેરેમની હતી, જેમાં પરિવારના નજીકના સભ્યો અને મિત્રો સામેલ હતા.

, સેલેબ્સ વેડિંગ:મોહિત રૈનાએ વર્ષના પહેલા જ દિવસે ગર્લફ્રેન્ડ સાથે લગ્ન કરીને ફેન્સને સરપ્રાઈઝ આપી; સો. મીડિયા પર ફોટા શેર કર્યા, The World Live Breaking News Coverage & Updates IN ENGLISH

તસવીરો સામે આવ્યા પછી દિયા મિર્ઝા, કરણ જોહર, મૃણાલ ઠાકુર, શ્રેયા ધન, કરિશ્મા કોટક જેવા ઘણા સેલેબ્સે તેમને શુભેચ્છા પાઠવી છે.હાલ અદિતિ વિશે કોઈ જાણકારી સામે નથી આવી.

અન્ય સમાચારો પણ છે…
Share This :
Copyright © All rights reserved. | Newsphere by AF themes.