September 24, 2021

The World Live Breaking News Coverage & Updates IN ENGLISH

સેલેબ લાઇફ:એરપોર્ટ પર કરીના કપૂર 3 લાખની બેગ સાથે જોવા મળી, પતિ ને દીકરાઓ પણ હતાં સાથે

1 min read
, સેલેબ લાઇફ:એરપોર્ટ પર કરીના કપૂર 3 લાખની બેગ સાથે જોવા મળી, પતિ ને દીકરાઓ પણ હતાં સાથે, The World Live Breaking News Coverage & Updates IN ENGLISH
Share This :

મુંબઈ3 કલાક પહેલા

  • કૉપી લિંક
, સેલેબ લાઇફ:એરપોર્ટ પર કરીના કપૂર 3 લાખની બેગ સાથે જોવા મળી, પતિ ને દીકરાઓ પણ હતાં સાથે, The World Live Breaking News Coverage & Updates IN ENGLISH
  • જહાંગીરની ક્યૂટનેસ પર ચાહકો ઓવારી ગયા

સૈફ અલી ખાન તથા કરીના કપૂર બુધવાર, 15 સપ્ટેમ્બરના રોજ સવારે મુંબઈ એરપોર્ટ પર બને દીકરા સાથે જોવા મળ્યા હતા. નેનીએ જહાંગરીને તેડ્યો હતો. તેની ક્યૂટનેસ ચાહકોને ઘણી જ પસંદ આવી હતી.

હાથમાં 3 લાખની બેગ
કરીના કપૂર લૂઝ ડેનિમ શર્ટ, લાઇટ બ્લૂ જીન્સ તથા સ્નિકર્સમાં હતી. તેણે હાથમાં ડિઓરની રૂપિયા 3 લાખની બેગ રાખી હતી. સૈફ અલી ખાન બ્લેક હાફ સ્લિવ્ડ શર્ટ, વ્હાઇટ પેન્ટ તથા બ્રાઉન શૂઝમાં હતો. જહાંગીર બ્લેક આઉટફિટમાં હતો તો તૈમુર બ્લેક ટી શર્ટ તથા કાર્ગો પેન્ટમાં હતો.

એરપોર્ટ પર સૈફ-કરીના બાળકો સાથે

ગયા મહિને માલદીવ્સ ગયા હતા
ગયા મહિને કરીના કપૂર પતિ સૈફ અલી ખાન તથા બંને દીકરાઓ સાથે માલદીવ્સ ગઈ હતી. અહીંયા સૈફે પોતાનો જન્મદિવસ સેલિબ્રેટ કર્યો હતો. જહાંગીરની આ પહેલી ટ્રીપ હતી.

હાલમાં જ સૈફની ફિલ્મ રિલીઝ થઈ
10 સપ્ટેમ્બરના રોજ સૈફ અલી ખાનની ફિલ્મ ‘ભૂત પોલીસ’ ડિજિટલ પ્લેટફોર્મ પર રિલીઝ થઈ છે. આ ફિલ્મમાં સૈફ ઉપરાંત જેકલીન ફર્નાન્ડિઝ, અર્જુન કપૂર તથા યામી ગૌતમ છે.

કરીનાએ ફિલ્મનું શૂટિંગ કર્યું
કરીના હાલમાં જ ‘લાલ સિંહ ચઢ્ઢા’ના સેટ પર જોવા મળી હતી. આ ફિલ્મમાં આમિર ખાન લીડ રોલમાં છે.

અન્ય સમાચારો પણ છે…
Share This :
Copyright © All rights reserved. | Newsphere by AF themes.