November 30, 2021

The World Live Breaking News Coverage & Updates IN ENGLISH

The World Live Breaking News Coverage & Updates IN ENGLISH

હવે બાપુ પર પ્રહારો:કંગના રનૌતે કહ્યું, ‘મહાત્મા ગાંધીએ નેતાજીને ક્યારેય સપોર્ટ કર્યો નહોતો, ભગત સિંહને ફાંસી મળે તેમ ઈચ્છતા હતા’

1 min read
, હવે બાપુ પર પ્રહારો:કંગના રનૌતે કહ્યું, ‘મહાત્મા ગાંધીએ નેતાજીને ક્યારેય સપોર્ટ કર્યો નહોતો, ભગત સિંહને ફાંસી મળે તેમ ઈચ્છતા હતા’, The World Live Breaking News Coverage & Updates IN ENGLISH
Share This :
, હવે બાપુ પર પ્રહારો:કંગના રનૌતે કહ્યું, ‘મહાત્મા ગાંધીએ નેતાજીને ક્યારેય સપોર્ટ કર્યો નહોતો, ભગત સિંહને ફાંસી મળે તેમ ઈચ્છતા હતા’, The World Live Breaking News Coverage & Updates IN ENGLISH

મુંબઈ12 કલાક પહેલા

  • કંગનાએ ફરી એકવાર બેફામ બનીને વિવાદિત નિવેદન આપ્યું છે

દેશભરમાં અનેક પોલીસ ફરિયાદ થયા બાદ પણ કંગના શાંત નથી. એક્ટ્રેસે ફરી એકવાર વિવાદિત નિવેદન આપ્યું છે. આ વખતે કંગનાએ રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી તથા ભગત સિંહ અંગે વાત કરી છે. કંગનાએ સો.મીડિયામાં ન્યૂઝનું એક કટિંગ શૅર કરીને લાંબો મેસેજ લખ્યો છે. કંગનાએ આ પોસ્ટ શૅર કરીને ફરી એકવાર ‘ભીખમાં મળેલી આઝાદી’ અંગે આપેલા નિવેદનમાં પોતાનો પક્ષ રજૂ કર્યો છે.

, હવે બાપુ પર પ્રહારો:કંગના રનૌતે કહ્યું, ‘મહાત્મા ગાંધીએ નેતાજીને ક્યારેય સપોર્ટ કર્યો નહોતો, ભગત સિંહને ફાંસી મળે તેમ ઈચ્છતા હતા’, The World Live Breaking News Coverage & Updates IN ENGLISH

પોતાના હીરોને સમજદારીથી પસંદ કરોઃ કંગના
કંગનાએ પહેલાં મેસેજમાં લખ્યું છે, ‘જે આઝાદી માટે લડ્યા હતા, તેમને સત્તાના ભૂખ્યા તથા ચાલાક લોકોએ પોતાના માલિકના હવાલે કરી દીધા હતા. આ એ જ લોકો હતા, જેમાં પોતાનું શોષણ કરનારા સામે લડવાનો અથવા પોતાના લોહીને ઉકાળવાનું અથવા તો સળગાવવાનું સાહસ નહોતું. આ એ લોકો છે, જેમણે આપણને શીખવ્યું કે કોઈ તમાચો મારે તો બીજો ગાલ આપી દો અને આ રીતે આઝાદી મળશે… એવું નથી કે કોઈને આ રીતે આઝાદી મળી જાય. આ રીતે માત્ર ભીખ મળે છે. આથી જ પોતાના હીરોને બુદ્ધિ વાપરીને પસંદ કરો.’

, હવે બાપુ પર પ્રહારો:કંગના રનૌતે કહ્યું, ‘મહાત્મા ગાંધીએ નેતાજીને ક્યારેય સપોર્ટ કર્યો નહોતો, ભગત સિંહને ફાંસી મળે તેમ ઈચ્છતા હતા’, The World Live Breaking News Coverage & Updates IN ENGLISH

‘ગાંધી ઈચ્છતા કે ભગત સિંહને ફાંસી મળે’
અન્ય એક પોસ્ટમાં કંગનાએ કહ્યું હતું, ‘ગાંધીએ ક્યારેય ભગત સિંહ કે નેતાજીને સપોર્ટ કર્યો નથી. અનેક પુરાવા બતાવે છે કે ગાંધીજી ઈચ્છતા હતા કે ભગત સિંહને ફાંસી થાય, તમારે પસંદ કરવાનું છે કે તમે કોને સપોર્ટ કરો છો, કારણ કે આ તમામને પોતાના મનમાં એક જ જગ્યાએ એક સાથે રાખવા તથા તેમની જયંતીઓ પર શુભેચ્છા પાઠવવી પૂરતું નથી. ખરી રીતે આ ચુપ્પી બહુ જ બેજવાબદાર છે. તમામને પોતાના ઈતિહાસ તથા નાયક અંગે ખબર હોવી જોઈએ.’

, હવે બાપુ પર પ્રહારો:કંગના રનૌતે કહ્યું, ‘મહાત્મા ગાંધીએ નેતાજીને ક્યારેય સપોર્ટ કર્યો નહોતો, ભગત સિંહને ફાંસી મળે તેમ ઈચ્છતા હતા’, The World Live Breaking News Coverage & Updates IN ENGLISH

નેશનલ મીડિયા નેટવર્કની એન્યુઅલ શિખર સમિટમાં કંગના ગેસ્ટ સ્પીકર હતી. આ દરમિયાન તેણે ભારતના સ્વતંત્રતા સંગ્રામમાં વીર સાવરકર, લક્ષ્મીબાઈ અને નેતાજી બોઝને યાદ કર્યા હતા. વધુમાં કંગનાએ કહ્યું હતું કે 1947માં મળેલી આઝાદી એ આઝાદી નહોતી, પરંતુ ભીખ હતી. આપણને 2014માં અસલી આઝાદી મળી છે.

દેશભરમાં વિરોધ
કંગનાના આ નિવેદનનો દેશભરમાં વિરોધ થયો હતો. દેશભરમાં અનેક જગ્યાએ પોલીસ ફરિયાદ થઈ હતી. અનેક લોકોએ કંગનાને આપેલો પદ્મશ્રી અવોર્ડ પરત લેવાની માગણી કરી હતી.

અન્ય સમાચારો પણ છે…
Share This :
Copyright © All rights reserved. | Newsphere by AF themes.