December 3, 2021

The World Live Breaking News Coverage & Updates IN ENGLISH

હીરોઈનના મોંઘા મંગળસૂત્ર:દીપિકા પાદુકોણ-અનુષ્કા શર્મા સહિતની એક્ટ્રેસિસે લગ્નમાં લાખો રૂપિયાનું મંગળસૂત્ર પહેર્યું હતું

1 min read
, હીરોઈનના મોંઘા મંગળસૂત્ર:દીપિકા પાદુકોણ-અનુષ્કા શર્મા સહિતની એક્ટ્રેસિસે લગ્નમાં લાખો રૂપિયાનું મંગળસૂત્ર પહેર્યું હતું, The World Live Breaking News Coverage & Updates IN ENGLISH
Share This :

મુંબઈ12 કલાક પહેલા

  • સોનમ કપૂરનું મંગળસૂત્ર માત્ર 50 હજાર રૂપિયાનું હતું

હાલમાં જ રાજકુમાર રાવે પોતાની લોંગ ટાઇમ ગર્લફ્રેન્ડ પત્રલેખા સાથે 15 નવેમ્બરના રોજ ચંદીગઢમાં લગ્ન કર્યાં હતાં. લગ્ન કર્યા બાદ બંને મુંબઈ પરત ફર્યા છે. મુંબઈ એરપોર્ટ પર પત્રલેખાએ સોનાનું મંગળસૂત્ર પહેર્યું હતું. ચાહકોને મંગળસૂત્રની આ ડિઝાઇન ઘણી જ પસંદ આવી હતી. પત્રલેખાનું આ મંગળસૂત્ર જાણીતા ડિઝાઇનર સબ્યાસાચીએ ડિઝાઇન કર્યું છે. 18 કેરેટ સોનામાંથી બનેલા આ મંગળસૂત્રની કિંમત 1.65 લાખ રૂપિયા છે. પત્રલેખા જ નહીં, ભૂતકાળમાં ઘણી એક્ટ્રેસિસના મંગળસૂત્રની ડિઝાઇન ચાહકોને પસંદ આવી હતી. ઐશ્વર્યાથી લઈ દીપિકા પાદુકોણ સહિતની એક્ટ્રેસિસને લગ્નમાં મોંઘા મંગળસૂત્ર પહેર્યા હતા.

શિલ્પા શેટ્ટી કુંદ્રા

, હીરોઈનના મોંઘા મંગળસૂત્ર:દીપિકા પાદુકોણ-અનુષ્કા શર્મા સહિતની એક્ટ્રેસિસે લગ્નમાં લાખો રૂપિયાનું મંગળસૂત્ર પહેર્યું હતું, The World Live Breaking News Coverage & Updates IN ENGLISH

શિલ્પા શેટ્ટીએ 2009માં 22 નવેમ્બરે બિઝનેસમેન રાજ કુંદ્રા સાથે લગ્ન કર્યાં હતાં. રાજ કુંદ્રાએ શિલ્પાને લગ્નમાં 30 લાખ રૂપિયાનું મંગળસૂત્ર પહેરાવ્યું હતું. શિલ્પા આ મંગળસૂત્રનો બ્રેસલેટ તરીકે પણ ઉપયોગ કરતી હોય છે.

અનુષ્કા શર્મા

, હીરોઈનના મોંઘા મંગળસૂત્ર:દીપિકા પાદુકોણ-અનુષ્કા શર્મા સહિતની એક્ટ્રેસિસે લગ્નમાં લાખો રૂપિયાનું મંગળસૂત્ર પહેર્યું હતું, The World Live Breaking News Coverage & Updates IN ENGLISH

અનુષ્કા શર્માએ ઇન્ડિયન ક્રિકેટર વિરાટ કોહલી સાથે 2017માં ઇટલીમાં લગ્ન કર્યાં હતાં. વિરાટે અનુષ્કાને ડાયમંડ પેન્ડન્ડવાળું મંગળસૂત્ર પહેરાવ્યું હતું. આ મંગળસૂત્રની કિંમત અંદાજે 52 લાખ રૂપિયા છે.

દીપિકા પાદુકોણ

, હીરોઈનના મોંઘા મંગળસૂત્ર:દીપિકા પાદુકોણ-અનુષ્કા શર્મા સહિતની એક્ટ્રેસિસે લગ્નમાં લાખો રૂપિયાનું મંગળસૂત્ર પહેર્યું હતું, The World Live Breaking News Coverage & Updates IN ENGLISH

2018માં દીપિકાએ રણવીર સિંહ સાથે ઇટલીમાં લગ્ન કર્યાં હતાં. રણવીરે દીપિકાને ડાયમંડનું મંગળસૂત્ર પહેરાવ્યું હતું. ડાયમંડ હોવાને કારણે મંગળસૂત્રની કિંમત 20 લાખ રૂપિયા હતી.

સોનમ કપૂર

, હીરોઈનના મોંઘા મંગળસૂત્ર:દીપિકા પાદુકોણ-અનુષ્કા શર્મા સહિતની એક્ટ્રેસિસે લગ્નમાં લાખો રૂપિયાનું મંગળસૂત્ર પહેર્યું હતું, The World Live Breaking News Coverage & Updates IN ENGLISH

મે, 2018માં બોલિવૂડ એક્ટ્રેસ સોનમ કપૂરે મુંબઈમાં બિઝનેસમેન આનંદ આહુજા સાથે લગ્ન કર્યાં હતાં. સોનમ કપૂરના મંગળસૂત્રની કિંમત 50 હજાર રૂપિયા હતી.

પ્રિયંકા ચોપરા

, હીરોઈનના મોંઘા મંગળસૂત્ર:દીપિકા પાદુકોણ-અનુષ્કા શર્મા સહિતની એક્ટ્રેસિસે લગ્નમાં લાખો રૂપિયાનું મંગળસૂત્ર પહેર્યું હતું, The World Live Breaking News Coverage & Updates IN ENGLISH

પ્રિયંકા ચોપરાએ 2018માં જોધપુરમાં હોલિવૂડ સિંગર-એક્ટર નિક જોનસ સાથે લગ્ન કર્યાં હતાં. નિક જોનસે પ્રિયંકાને 21 લાખ રૂપિયાનું મંગળસૂત્ર પહેરાવ્યું હતું.

ઐશ્વર્યા રાય બચ્ચન

, હીરોઈનના મોંઘા મંગળસૂત્ર:દીપિકા પાદુકોણ-અનુષ્કા શર્મા સહિતની એક્ટ્રેસિસે લગ્નમાં લાખો રૂપિયાનું મંગળસૂત્ર પહેર્યું હતું, The World Live Breaking News Coverage & Updates IN ENGLISH

ઐશ્વર્યા રાય બચ્ચને 2007માં બોલિવૂડ એક્ટર અભિષેક બચ્ચન સાથે લગ્ન કર્યાં હતાં. અભિએ એશને થ્રી પીસ ડાયમંડ મંગળસૂત્ર પહેરાવ્યું હતું. આની કિંમત 45 લાખ રૂપિયા હતી.

માધુરી દીક્ષિત

, હીરોઈનના મોંઘા મંગળસૂત્ર:દીપિકા પાદુકોણ-અનુષ્કા શર્મા સહિતની એક્ટ્રેસિસે લગ્નમાં લાખો રૂપિયાનું મંગળસૂત્ર પહેર્યું હતું, The World Live Breaking News Coverage & Updates IN ENGLISH

1999માં માધુરીએ અમેરિકાના ડૉ. શ્રીરામ નેને સાથે લગ્ન કર્યાં હતાં. માધુરીના મંગળસૂત્રની કિંમત અંદાજે 8 લાખ રૂપિયા હતી.

કરિશ્મા કપૂર

, હીરોઈનના મોંઘા મંગળસૂત્ર:દીપિકા પાદુકોણ-અનુષ્કા શર્મા સહિતની એક્ટ્રેસિસે લગ્નમાં લાખો રૂપિયાનું મંગળસૂત્ર પહેર્યું હતું, The World Live Breaking News Coverage & Updates IN ENGLISH

2003માં બોલિવૂડ એક્ટ્રેસ કરિશ્મા કપૂરે દિલ્હીના બિઝનેસમેન સંજય કપૂર સાથે લગ્ન કર્યાં હતાં. જોકે, હવે તો બંનેના ડિવોર્સ થઈ ગયા છે. લગ્નમાં સંજય કપૂરે 17 લાખ રૂપિયાની કિંમતનું મંગળસૂત્ર કરિશ્માને પહેરાવ્યું હતું.

યામી ગૌતમ

, હીરોઈનના મોંઘા મંગળસૂત્ર:દીપિકા પાદુકોણ-અનુષ્કા શર્મા સહિતની એક્ટ્રેસિસે લગ્નમાં લાખો રૂપિયાનું મંગળસૂત્ર પહેર્યું હતું, The World Live Breaking News Coverage & Updates IN ENGLISH

યામી ગૌતમે આ વર્ષે જૂનમાં ફિલ્મ ડિરેક્ટર આદિત્ય ધર સાથે લગ્ન કર્યાં હતાં. લગ્નમાં યામી ગૌતમે 3 લાખ 49 હજારનું મંગળસૂત્ર પહેર્યું હતું.

કાજોલ​​​​​​​

, હીરોઈનના મોંઘા મંગળસૂત્ર:દીપિકા પાદુકોણ-અનુષ્કા શર્મા સહિતની એક્ટ્રેસિસે લગ્નમાં લાખો રૂપિયાનું મંગળસૂત્ર પહેર્યું હતું, The World Live Breaking News Coverage & Updates IN ENGLISH

1999માં બોલિવૂડ એક્ટ્રેસ કાજોલે મહારાષ્ટ્રિયન વિધિથી અજય દેવગન સાથે લગ્ન કર્યાં હતાં. અજયે કાજોલને 21 લાખ રૂપિયાનું મોંઘું મંગળસૂત્ર પહેરાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે…
Share This :
Copyright © All rights reserved. | Newsphere by AF themes.