January 21, 2022

The World Live Breaking News Coverage & Updates IN ENGLISH

‘RRR’ના સ્ટાર્સની ફી:આલિયા ભટ્ટને 20 મિનિટ કામ કરવાના 9 કરોડ તો અજય દેવગનને 7 દિવસના શૂટિંગ માટે 35 કરોડ ફી મળી

1 min read
, ‘RRR’ના સ્ટાર્સની ફી:આલિયા ભટ્ટને 20 મિનિટ કામ કરવાના 9 કરોડ તો અજય દેવગનને 7 દિવસના શૂટિંગ માટે 35 કરોડ ફી મળી, The World Live Breaking News Coverage & Updates IN ENGLISH
Share This :

મુંબઈ8 મિનિટ પહેલા

  • કૉપી લિંક
, ‘RRR’ના સ્ટાર્સની ફી:આલિયા ભટ્ટને 20 મિનિટ કામ કરવાના 9 કરોડ તો અજય દેવગનને 7 દિવસના શૂટિંગ માટે 35 કરોડ ફી મળી, The World Live Breaking News Coverage & Updates IN ENGLISH
  • કોરોનાના કેસમાં વધારો થતાં ‘RRR’ની રિલીઝ પોસ્ટપોન કરવામાં આવી છે

દેશમાં કોરોનાના કેસમાં વધારો થતાં જ બોલિવૂડમાં એક પછી એક ફિલ્મ રિલીઝ પોસ્ટપોન થઈ છે. ડિરેક્ટર એસ એસ રાજમૌલિની ફિલ્મ ‘RRR’ની ફિલ્મ સાત જાન્યુઆરીએ રિલીઝ થવાની હતી. જોકે, આ ફિલ્મની રિલીઝ પોસ્ટપોન કરવામાં આવી છે. નવી રિલીઝ ડેટ હજી સુધી જાહેર કરવામાં આવી નથી. આ ફિલ્મમાં અજય દેવગન તથા આલિયા ભટ્ટ પણ મહત્ત્વના રોલમાં છે. આ બંનેનો ગેસ્ટ અપીયિરન્સ હોવા છતાં તેમને કરોડો રૂપિયા મળ્યા છે. ફિલ્મના લીડ એક્ટર રામચરણ તેજા તથા જુનિયર NTR છે. રામચરણ તેજા તથા જુનિયર NTRને 45-50 કરોડની વચ્ચે ફી આપી હોવાની ચર્ચા છે.

, ‘RRR’ના સ્ટાર્સની ફી:આલિયા ભટ્ટને 20 મિનિટ કામ કરવાના 9 કરોડ તો અજય દેવગનને 7 દિવસના શૂટિંગ માટે 35 કરોડ ફી મળી, The World Live Breaking News Coverage & Updates IN ENGLISH

આલિયાને 9 કરોડ મળ્યા
‘RRR’માં આલિયા ભટ્ટનો માંડ 20 મિનિટનો રોલ છે. માત્ર 20 મિનિટના રોલ માટે આલિયા ભટ્ટને 9 કરોડ રૂપિયા આપવામાં આવ્યા છે.

, ‘RRR’ના સ્ટાર્સની ફી:આલિયા ભટ્ટને 20 મિનિટ કામ કરવાના 9 કરોડ તો અજય દેવગનને 7 દિવસના શૂટિંગ માટે 35 કરોડ ફી મળી, The World Live Breaking News Coverage & Updates IN ENGLISH

અજય દેવગનની ફી 35 કરોડ
અજય દેવગને આ ફિલ્મ માટે સાત દિવસ ફાળવ્યા હતા. તેણે સાત દિવસ શૂટિંગ કર્યું હતું. આ સાત દિવસ કામ કરવાના અજય દેવગનને 35 કરોડ રૂપિયા મળ્યા છે, એટલે કે અજય દેવગનને એક દિવસના પાંચ કરોડ રૂપિયા મળ્યા છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે, એસ એસ રાજમૌલિએ અજય દેવગન તથા આલિયા ભટ્ટને હિંદી બેલ્ટ માટે સાઇન કર્યા હતા.

, ‘RRR’ના સ્ટાર્સની ફી:આલિયા ભટ્ટને 20 મિનિટ કામ કરવાના 9 કરોડ તો અજય દેવગનને 7 દિવસના શૂટિંગ માટે 35 કરોડ ફી મળી, The World Live Breaking News Coverage & Updates IN ENGLISH

ફિલ્મ રિલીઝ ના થતાં ‘RRR’ને 100 કરોડનું નુકસાન
ફિલ્મ રિલીઝ ના થવાથી અંદાજે 100 કરોડ રૂપિયાનું નુકસાન થયું છે. ફિલ્મ રિલીઝમાં જેટલું મોડું થશે તેટલો વ્યાજનો ખર્ચ વધશે. ફિલ્મ ડિસ્ટ્રીબ્યૂશન તથા અન્ય રાઇટ્સ 890 કરોડ રૂપિયામાં વેચાયા હતા. ટીવી રિયાલિટી શો ઉપરાંત અનેક લાઇવ ઇવેન્ટમાં ફિલ્મના કલાકારોએ પ્રમોશન કર્યું હતું. આ બધા પાછળ અત્યાર સુધી 20 કરોડથી વધુ ખર્ચ કરવામાં આવ્યો હતો. આ તમામ પૈસા વેડફાઈ ગયા.

અન્ય સમાચારો પણ છે…
Share This :
Copyright © All rights reserved. | Newsphere by AF themes.